23/12/2022
ઉત્તર ગુજરાતની નામાંકિત સંસ્થામાં કામ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની તક ચુકશો નહીં
Php & Python Trainer ની પોસ્ટ માટે વિસનગર ખાતે અરજન્ટ જરૂર છે.
લાયકાત : BCA/MCA/PGDCA
આકર્ષક પગાર ધોરણ: 12,000 થી 15,000 સુધી.
અનુભવી અને બિનઅનુભવી પોતાના resume સાથે રૂબરૂ મુલાકાત લો
Rebirth Education & Research Foundation ની
અથવા
કોલ કરો : 02765 - 22 30 38
mobile : 93 75 66 55 44
Address:
3જો માળ, મારુતિનંદન કોપ્લેક્ષ,
જી.ડી. હાઈસ્કુલની સામે,
વિસનગર, પીન- 384315
જીલ્લો : મહેસાણા.