Ojasplus

Ojasplus We've the best idea for hassle free online form filling,add ur details 1ce and u can b carefree,we'll fill ur form & make it Easy,because V care 4 ur time.
(1)

>શું તમને ઓનલાઇન ફોર્મ ભરવા નો સમય નથી?
>શું તમને ઓનલાઇન ફોર્મ અને ચલણ ભરવા લાઈનમાં ઉભવું પડે છે?
>શું તમને ઓનલાઇન ફોર્મ ભરવા માટે દૂર જવું પડે છે?
>શું તમારી પાસે ઓનલાઇન ફોર્મ ભરવા કમ્પ્યુટર નથી?
>શું તમને ઓનલાઇન ફોર્મ ભરતા નથી આવડતું?

• આ બધી સમસ્યા નું સમાધાન છે અમારી તદ્દન અલગ એવી એજ્યુકેશનલ વેબસાઈટ www.ojasplus.com
• સાઇન-અપ કરો આજેજ
• માત્ર 2 સ્ટેપ પૂર્ણ કરી અને થઇ જાઓ ચિંતામુક્ત

[1] વેબ

સાઈટમાં જઇ ને "Register Now" માં ક્લિક કરી ને તમારી વિગતો મુજબ ફોર્મ ભરો

[2] અને ત્યાર બાદ બસ તમારા ફોટો અને સાઈન upload કરો.

• તમારી વીગતો રજિસ્ટર થઇ ગઇ બસ હવે તમે ગમે ત્યારે તમારું એકાઉન્ટ ઓપન કરી અને ધરે બેઠા તમારી પસંદગીની જોબ માટે અપ્લાઈ કરવા "વન ક્લીક એપ્લાય" દ્વારા અથવા અમને કોલ શકો છો.

• જોબ માટે અપ્લાઇ કરવા તમારે તે જોબ નું ચલણ અને ફી ભરવાની રહેશે જે પણ તમે અમારી વેબસાઇટ ઉપર થી જ ભરી શકો છો.

• ફી ભર્યા પછી તમને 48 કલાક માં તમારું ફોર્મ અમારા એમ્પ્લોઈઝ દ્વારા ભરી આપવામાં આવશેઙ જેની જાણ આપને ઇ-મેઇલ અથવા ટેકસ્ટ મેસેજ દ્વારા કરવામાં આવશે.
• વેબસાઇટ નું ફોર્મ ભરવામા કોઇપણ સમસ્યા થતા અમારા ગ્રાહક સેવા નંબર
+916351320457 પર કોલ કરી માહીતી લઇ શકો છો.(કોલ માટે સમય-10:00am થી 10:00pm)

શરતો લાગુ:-

1) આ પ્રક્રીયા ને વેબ ટ્રાફિક,ઇન્ટરનેટ,અપુરતી/અયોગ્ય માહીતી,ફોર્મ ની અંતિમ તારીખ જેવા પરીબળો અસર કરતા હોય આવા કારણસર ફોર્મ ના ભરાવા ની સ્થિતિ મા વેબસાઇટ જવાબદાર રેહશે નહી પરંતુ આપની 80% ફી રીફંડ આપવામા આવશે*

Address

Ojasplus
Veraval
362265

Alerts

Be the first to know and let us send you an email when Ojasplus posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Ojasplus:

Share

Category