Jobs in baroda

Jobs in baroda Job Placement in Vadodara.. We provide job on your Education.. We provide 100% Job placement Guarantee

13/03/2024
04/03/2024

નોકરીની જગ્યા ખુલ્લી છે, ઘર ની સફાઈ અને બાળકો માટે નાસ્તો બનાવી શકે તેવા બેન ની જરૂર છે.
સમય: સવારે 9:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી.
અમિત સર્કલ, વડોદરા સ્થાન.
પગારઃ 5000 રૂ. થી 6000 રૂ.
વિગતો માટે 7817802266 પર કૉલ કરો.

11/01/2024

ફિલ્ડ ટેકનિશિયન માટે નોકરીની ખાલી જગ્યા
લાયકાત: ITI, ડિપ્લોમા ફિટર, ઇલેક્ટ્રિશિયન.
કૌશલ્યો: સ્ટેક એમિશનનું સેમ્પલિંગ અને મોનિટરિંગ, એમ્બિયન્ટ એર ક્વોલિટી, નોઈઝ મોનિટરિંગ, ઈલુમિનેશન મોનિટરિંગ, વર્ક પ્લેસ મોનિટરિંગ.
સ્થળ: સનફાર્મા રોડ, અટલાદરા
પગાર: 10k - 15k
અનુભવ: ફ્રેશર - 1 વર્ષ
કૉલ કરો: 7817802266
આદિત્ય એચઆર

11/01/2024

Job Vacancy Open for Accountant
Qualification : Bcom
Skills : Tally
Location : SunPharma road, Atladara
Salary : 12k - 18k
Experience : 1 - 2 yrs
Call : 7817802266
Aditya HR

05/01/2024

Job Open for Computer Hardware & Networking Engineer

No. of Vacancies 2 to 5

Location : Waghodia road.

Salary Provided 10k to 20k

For more details call 7817802266

Chanda HR

29/11/2023

Job Vacancy open for Post: Telesales Executive
Qualification required: Fluent English with sales experience
Job Location: City: Ankleshwar
District: Bharuch
Salary Approx: 20,000 to 30,000
Experience: Sales/ Telesales Experience
Office Timing: 1 PM to 9 PM
For more details Call : 7878316061
Chanda HR

18/11/2023

અમદાવાદ ના ચાંગોદર વિસ્તાર માં VMC ઓપરેટર અને CNC ઓપરેટર માટે ના માણસો ની જરૂર છે .
શિક્ષણ : ITI
પગાર : 18K - 22K
અનુભવી અને બિનઅનુભવી આવકાર્ય .
રેહવાની સગવડ PG છે.
વધુ માહિતી માટે કોલ કરો 7878316061.

17/11/2023

અમારી કંપની મેરેજ કાઉન્સેલરની શોધમાં છે.

કૉલ કરો: 7817802266
હિમાની એચ.આર

મેરેજ કાઉન્સેલર KRA
• HSC પાસ/કોઈપણ ગ્રેજ્યુએટ
• કોમ્પ્યુટર નોલેજ
• કૉલ પર કામ કરવાની ઈચ્છા
• ગ્રાહક સેવા

સમય: સવારે 10 થી સાંજના 6:30 વાગ્યા સુધી
પગારઃ 10 હજારથી 12 હજાર

[email protected]

16/11/2023

PG ઓ માં સાફ સફાઈ કામ કરવા માટે જગ્યા ખાલી છે.
- ન્યૂ VIP રોડ ની આજુ બાજુ ના PG
- કચરા પોતા અને સંડાસ બાથરૂમ સારી રીતે સાફ કરે,
- તેવા મહેનતુ વિશ્વાસુ અને લાંબા સમય માટે છોકરાઓ એ અરજી કરવી
- પગાર : 8000 થી ૧૪૦૦૦
- ૮ થી ૧૧ કલાક માટે
વધુ માહિતી માટે કોલ 8000904421

Address

Vadodara
390022

Opening Hours

Monday 9:30am - 6:30pm
Tuesday 9:30am - 6:30pm
Wednesday 9:30am - 6am
Thursday 9:30am - 6:30pm
Friday 9:30am - 6:30pm
Saturday 9:30am - 6:30pm

Telephone

+917817802266

Alerts

Be the first to know and let us send you an email when Jobs in baroda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jobs in baroda:

Share

Category