12/08/2025
Coming soon....
મોટા વરાછા ગામતળ યુવા એકતા ગ્રુપ આ વર્ષથી મોટા વરાછા સાર્વજનિક ગણેશ સ્થાપના કરવા જઈ રહ્યું છે.
તમામ યુવકો જોડાય એવી આશા.
આગામી આયોજનો માટે મીટીંગ શનિવારે રાત્રે 9 કલાકે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રાખવામાં આવેલ છે.