05/08/2026
રોજગાર મેળો – 09 ઓગસ્ટ 2026
જી.આઈ.ડી.સી. લોધિકા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન (GLIA), મેટોડા, રાજકોટ દ્વારા 09 ઓગસ્ટ 2026 (રવિવાર) ના રોજ ભવ્ય રોજગાર મેળા નું આયોજન કરવામાં આવ્યું છે.
મેટોડા GIDC ની અનેક નામાંકિત ઇન્ડસ્ટ્રીઝ વિવિધ વિભાગોમાં મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓ સાથે આ જોબ ફેરમાં ભાગ લઈ રહી છે. રોજગારની ઉત્તમ તક મેળવવા ઇચ્છુક ઉમેદવારોને આ અવસરનો લાભ લેવા વિનંતી.
સમય: સવારે 08:00 થી 12:00
સ્થળ:
સેન્ટર ઓફ એક્સેલન્સ
પ્લોટ નં. G-105/A1, ઓલમાઈટી ગેટ મેઈન રોડ,
લોધિકા GIDC (મેટોડા), રાજકોટ – 360021
📝 નોંધણી લિંક:
https://forms.gle/oT8MRMtBA4S6CXST8