22/06/2026
Shop Manager (Only for Male Candidates)
➡️ Fresher માટે Starting Salary 50,000 થી 70,000 આપવામાં આવશે.
Interview ના Performance મુજબ.
➡️ આફ્રિકા ના અનુભવ ધરાવતા ઉમેદવારોને અનુભવ મુજબ સેલેરી
➡️ કંપની દ્વારા ઉમેદવારો ને વિઝા,ટીકીટ,મેડિકલ, લોજિંગ, બોર્ડિંગ, લોન્ડ્રી જેવી તમામ સુવિધાઓ.
➡️ ઉમેદવાર પાસે અંગ્રેજી ભાષાનું બેઝિક Knowledge હોવું તેમજ કેલ્ક્યુલેશન સ્કીલ અને સ્ટોક મેનેજમેન્ટ કરવાનો અનુભવ હોવો જરૂરી.
Note :- Company દ્વારા Direct Interview.
No Consultation Charge.
Interview નું સ્થળ
The Grand Daksh,
Near Sai Baba Temple,
Junagadh Highway,
Veraval - 362266,
Dist. - Gir Somnath
Interview Date :- 24-06-2026
Wednesday
Interview Timing :- 9:00 AM to 5:00 PM
Mo: 8799301025