24/06/2026
🚨 ભરતી ચાલુ છે | WE ARE HIRING! 🚨
📍 સ્થળ: રાજકોટ, ગુજરાત
Sikarwar Placement & HR Solution Pvt. Ltd. દ્વારા નીચેની જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે:
🔹 મશીન ઓપરેટર
(CNC, VMC, Grinding, Hobbing, Shaving, Shaping, Drilling, Milling)
💰 ITI ફ્રેશર પગાર: ₹21,000 + PF + ઈન્શ્યોરન્સ + બોનસ
📈 અનુભવ ધરાવતા ઉમેદવારોને વધુ પગાર
🔹 હેલ્પર
💰 પગાર: ₹19,500 + PF + ઈન્શ્યોરન્સ + બોનસ
✅ 10મું / 12મું પાસ
✅ ITI / Diploma / BE (Mechanical)
✅ ફ્રેશર અને અનુભવી બંને અરજી કરી શકે
🍽️ ભોજન માત્ર ₹5 પ્રતિ ભોજન
🏆 PF, ઈન્શ્યોરન્સ, બોનસ અને કારકિર્દી વિકાસની તક
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
79001 76152
074259 68269
🌟 Good Opportunity | Stable Career | Better Future