Continuing Education by EduSpark

Continuing Education by EduSpark Promoting the Concept of Life Long Learning. Assisting the learners for continuing education.�

31/12/2022
શું આપ એક સફળ ઉદ્યોગસાહસિક બનવા માંગો છો ?જો હાં, તો નીચે આપેલ કાર્યક્રમ આપના માટે ખુબજ ઉપયોગી છે.ગુજરાત સરકાર દ્વારા સં...
18/12/2021

શું આપ એક સફળ ઉદ્યોગસાહસિક બનવા માંગો છો ?
જો હાં, તો નીચે આપેલ કાર્યક્રમ આપના માટે ખુબજ ઉપયોગી છે.
ગુજરાત સરકાર દ્વારા સંચાલિત ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થાન (CED) દ્વારા એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (EDP) ચલાવવા માં આવે છે જેમાં નિષ્ણાત ફેકલ્ટીઑ દ્વારા ઉદ્યોગસાહસિક બનવા માટે જરૂરી એવા વિવિધ વિષયો વિષે તાલીમ આપવામાં આવે છે.
સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કર્યા બાદ સર્ટિફિકેટ આપવામાં આવશે તેમજ પોતાનો બીજનેસ શરૂ કરવા માટે જરૂરી નિરંતર માર્ગદર્શન આપવામાં આવશે.
જો આપ એક ઉદ્યોગસાહસિક બની પોતાનો બીજનેશ શરૂ કરવા માટે નો જુસ્સો ધરાવો છો તો નીચે આપેલ લિન્ક ઉપર આજે જ રજીસ્ટ્રેશન કરાવો:
https://forms.gle/kEKH3HNmiNomuTuf8
( Note: ડિસેમ્બર મહિના માં યોજાનાર તાલીમ માં જૂજ સીટો જ બાકી હોય વહેલા તે પહેલા ના ધોરણે નિયમ મુજબ પ્રવેશ આપવામાં આવશે )
વધુ માહિતી તેમજ અરજી ફોર્મ માટે નીચે આપેલ નંબર પર આપના નજીક ના ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર નો સંપર્ક કરવા વિનંતી:
રાજકોટ (ભાર્ગવભાઈ જાની – 74057 44085)
જુનાગઢ (રામભાઇ કટારિયા – 96646 44253)
પોરબંદર (મેહુલભાઈ સોલંકી – 97267 50902)
જામનગર (બ્રિજેશભાઈ ધમસાણીયાં – 98250 57790)
ગોંડલ (પીયૂષભાઈ બોડા – 97265 85319)

30/05/2021

કોઈ પણ યુનિવર્સિટી અથવા કોલેજના વિદ્યાર્થીઓ પોતાના કોર્સથી ક્રેડિટ ટ્રાન્સફરનો લાભ ઉઠાવી શકે છેSWAYAM પોર્ટલ પર વિ.....

14/12/2020

𝙁𝙧𝙚𝙚 𝙚-𝙡𝙚𝙖𝙧𝙣𝙞𝙣𝙜 𝙧𝙚𝙨𝙤𝙪𝙧𝙘𝙚𝙨

As an initiative to help the job seekers upskill themselves, NCS has come up with a compiled reference guide to free e-learning resources of various Gov. of India Websites. Click on the following link to access the same.

Link: https://tinyurl.com/y4nz6zqp

*NATIONAL CAREER SERVICE PORTAL*

ICA Edu Skills Pvt. Ltd. is inviting you to a scheduled Zoom meeting.Topic: Job opportunities via google payTime: Apr 30...
28/04/2020

ICA Edu Skills Pvt. Ltd. is inviting you to a scheduled Zoom meeting.

Topic: Job opportunities via google pay
Time: Apr 30, 2020 11:00 AM India

Join Zoom Meeting
https://us02web.zoom.us/j/4913332042

Meeting ID: 491 333 2042

20/04/2020

મિત્રો, અત્યારે જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા નીચેના ત્રણ ઓનલાઇન સર્ટીફીકેટ કોર્સ ચાલુ કરવામાં આવેલ છે.
૧ Certificate Course in basic Educational Statistics
૨ Certificate Course on Usage of Educational Technology for Learning
૩ Certificate Course on Gandhi Darshan ઉપરોક્ત તમામ કોર્સમાં રજીસ્ટ્રેશનની પ્રક્રિયા હાલમાં જીસીઇઆરટીની વેબસાઇટ gcert.gujarat.gov.in પર ચાલુ છે. જેની લિંક નીચે મુજબ છે. આ લિંક ઉપર કિલક કરતાં રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે અને આપ રજીસ્ટ્રેશન કરાવી શકશો.
આ કોર્સમાં જેને પણ રસ હોય તે જોડાઇ શકે છે. આ કોર્સ વિનામૂલ્યે ઉપલબ્ધ છે. આપ શક્ય હોય તેટલા વધુમાં વધુ વ્યક્તિઓને જાણ કરશો અને જોડાવા માટે પ્રોત્સાહિત કરશો.
https://docs.google.com/forms/d/e/1FAIpQLSedES3bN43jYWNXPKKDO0OQfRONSXxse77kst_WNF0rKXydow/viewform
આગામી સમયમાં વધુ બીજા કોર્સીસ શરૂ કરવામાં આવશે, આથી જીસીઇઆરટીની વેબસાઇટની મુલાકાત સમયાંતરે લેવા વિનંતી.

Address

Jamnagar

Telephone

9033986381

Website

Alerts

Be the first to know and let us send you an email when Continuing Education by EduSpark posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Continuing Education by EduSpark:

Share