Gujarat Job Placement Consultancy and Education Tranning Center

Gujarat Job Placement Consultancy and Education Tranning Center Also, we provide the candidates with the opportunity of working in reputed companies by placing them according to their job interest and eligibility.

Creating an effective link between the organization and the job seeker, at GUJARAT JOB PLACEMENT CONSULTANCY, ISO 9001:2015 Certified Consultancy Services we provide the clients with the brightest and the best candidates according to their specific requirement. we are one of the leading placement and recruitment companies involved in process of offering world-class HR services such as Training &

Development Services, Placement Services and Maid Services.By evaluating and identifying the best human capital, we are able to provide the clients with the best manpower solution that will help in growth and development of the company. Benefits of hiring us as your partner for manpower recruitment:
Prompt services to fulfill your HR needs so that your work does not suffer due to lack of staff
By providing specialized skill to your business we save time and money of the clients
Having good database of experienced/fresher candidate across industries
Special offers are directed towards identifying and matching exact knowledge and part records according to industry

Vision
To be recognized and trusted across the world by the companies for empowering the organization according to client’s expectations. Mission
Employers - resource that fit their requirements in the most satisfactory level
Candidates - a platform to achieve their ever desired job by offering the best opportunities

04/04/2019
સફળતાનું કોઈ બેરોમીટર નથી, સફળતા તમારા કદમ ચૂમશે  #લક્ષ્ય_2019મારા તમામ મિત્રો , સગાં સબંધી સ્નેહીઓ ને જણાવવા નુ કે મારા...
02/04/2019

સફળતાનું કોઈ બેરોમીટર નથી, સફળતા તમારા કદમ ચૂમશે

#લક્ષ્ય_2019

મારા તમામ મિત્રો , સગાં સબંધી સ્નેહીઓ ને જણાવવા નુ કે મારા માતા પિતા, પૂર્વજ માતૃ - પિતૃ , વંદનીય ગુ૱દેવ તથા આપ સૌના આશીર્વાદ થી અમારી નવી સંસ્થા ની શ૱આત આર.આર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ હિંમતનગર જે માં તમામ સ્પર્ધાત્મક પરીક્ષા લક્ષી તૈયારી કરાવતી સંસ્થા ...

તમામ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા મિત્રો ને અમારી સંસ્થા મા જોડાવા વિનંતી....

ડેમો લેક્ચર 05/06/07 એપ્રિલ ત્રણ દિવસ રહેશે....

તમામ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો.....

આ ફોટો તમારા WhatsApp સ્ટેટસ માં મુકવા વિનંતી અને તમારા મિત્રોને પણ WhatsApp સ્ટેટસ મા રાખવા કહો

ગુજ રાત માં સૌ પ્રથમ ભારત સરકાર માન્ય & ગુજરાત રાજય સરકાર માન્ય સંસ્થા હશે... ( under process ) ......

જય જય ગરવી ગુજરાત

R R Patel Education Institute Himatnagar

Shear and Forward Everyone Friends Like page  PATEL EDUCATION INSTITUTE
17/03/2019

Shear and Forward Everyone Friends
Like page PATEL EDUCATION INSTITUTE

11/03/2019

પ્રવેશ જાહેરાત

નવેમ્બર- ઑક્ટોબર 2019
ધોરણ 10 અને 12 નાપાસ
( આર્ટ્સ- કોમર્સ- સાયન્સ)
______________________

નોંધ-

ધોરણ- 10 માટે 800 થી વધુ સીટો

ધોરણ- 12 માટે 2000 થી વધુ સીટો

ગુજરાત હાયર સે. બોર્ડ નુ પરીણામ આવ્યા થી 30 દિવસ સુધી પ્રવેશ મળી શકશે.

_______________________

ભારત સરકાર માન્ય NIOS બોર્ડ માં પાસ કરો.
________________________

(1) વિના મુલ્યે પુસ્તકો
(2) પેપર સોલ્યુશન .
(3) પરીક્ષા દરમિયાન રહેવા ની સુવિધા વિના મુલ્યે
(4) વિના મુલ્યે ટ્યુશન.
_____________________

માર્ગદર્શન કેન્દ્ર

(1)

R R Patel Education Institute
D- Second Floor- 32 - 33 New Durga Bazar Complex Himatnagar
Dist - Sabarkantha
Gujarat- 383001

(2) Gujarat Job Placement & Education Training Centre
D First Floor- 47 - 48 , New Durga Bazar Complex Himatnagar
Dist- Sabarkantha Gujarat
383001
_________________________

ગુજરાત રાજ્ય માં જુની અને જાણીતી શૈક્ષણીક અને રોજગાર માર્ગદર્શન આપનાર સંસ્થા.....
વર્ષ- 2017/18
ધોરણ 10 -12 માં સંસ્થા નુ પરીણામ

વર્ષ - 2018/19
ધોરણ 10-12 માં સંસ્થા નુ પરીણામ
___________________

માહિતી મેળવવા માટે રુબરુ મુલાકાત & ફોન કરવા માટે નો સમય

સોમવાર થી શનિવાર

સવારે- 11 થી 4 વાગ્યા સુધી

ફોન નંબર-

Office Staff -

7600181208
7600266208
9662546905

Vipulkumar Patel

9979488309
9662546907

આ મેસેજ ને સ્ટુડન્ટ ગ્રુપ, સ્કૂલ ગ્રુપ તથા તમારા સ્નેહી મિત્રો ને મોકલો .

રાજકોટ નગર સહકારી બેન્ક માં ભરતી શરૂ થવાની તારીખ : 05/02/2019.છેલ્લી તારીખ : 14/02/2019.પોસ્ટ / અભ્યાસક્રમ/અનુભવ/ઉંમર સિ...
08/02/2019

રાજકોટ નગર સહકારી બેન્ક માં ભરતી

શરૂ થવાની તારીખ : 05/02/2019.

છેલ્લી તારીખ : 14/02/2019.

પોસ્ટ / અભ્યાસક્રમ/અનુભવ/ઉંમર

સિનિયર એક્સિક્યુટિવ

અભ્યાસક્રમ - ગ્રેજ્યુએશન (ફર્સ્ટક્લાસ સાથે)

અનુભવ - 5 વર્ષ નો બેન્ક માં કામ કર્યાનો

ઉંમર : 35

જુનિયર એક્સિક્યુટિવ

અભ્યાસક્રમ - ગ્રેજ્યુએશન (ફર્સ્ટક્લાસ સાથે)

અનુભવ - 2 વર્ષ નો બેન્ક માં કામ કર્યાનો

ઉંમર : 30

ઓફિસ આસિસ્ટન્ટ (ટ્રેની)

અભ્યાસક્રમ - 12 પાસ

અનુભવ - 2 વર્ષ નો બેન્ક માં કામ કર્યાનો

ઉંમર : 30

નીચેની લિંક કોપી કરી તમારા ડેસ્કટોપ, લેપટોપ અથવા મોબાઇલ બ્રાઉઝરમાં ઓપન કરી ફોર્મ ભરી શકશો.

Shear and Forward Everyone
02/01/2019

Shear and Forward Everyone

Great Opportunity for Work of 108 at GVK
01/01/2019

Great Opportunity for Work of 108 at GVK

Address

DFF/48 New Durga Bazar
Himatnagar
383001

Opening Hours

Monday 10:30am - 3:30pm
Tuesday 10:30am - 3:30pm
Wednesday 10:30am - 3:30pm
Thursday 10:30am - 3:30pm
Friday 10:30am - 3:30pm
Saturday 9am - 3:30pm
Sunday 9am - 3:30pm

Telephone

7600181208

Website

Alerts

Be the first to know and let us send you an email when Gujarat Job Placement Consultancy and Education Tranning Center posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gujarat Job Placement Consultancy and Education Tranning Center:

Share

Category