LIC Careers : Dhoraji, Upleta & Jamkandorna

LIC Careers : Dhoraji, Upleta & Jamkandorna LIC (Life Insurance Corporation of India) Dhoraji Branch : Please Contact for All LIC related Servic

ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં LIC વીમા એજન્ટ તરીકે જોડાઈ ને તમારી મેહનત મુજબ 5,000 થી 50,000 સુધી કમાવા માટે ની ઉત્તમ તક.

કોઈ પણ 18 વર્ષ પૂર્ણ કરેલા અને 10 પાસ વ્યક્તિ LIC માં એજન્ટ તરીકે જોડાઈ શકે છે.

વધુ માહિતી માટે સંપર્ક કરો :

- દેવાંગ વી. ગોસાઈ
(D. O.-LIC of India)
LIC Dhoraji (81E)

Mo.: 9925708845
9727771678

LIC આપ નાં માટે લાવ્યું છે ગ્રામીણ વિસ્તાર માં રહી ને પણ આવક વધારવા ની અને રોજગારી માટે ની ઉજ્જવળ તક :  વધારે માહિતી માટ...
28/08/2026

LIC આપ નાં માટે લાવ્યું છે ગ્રામીણ વિસ્તાર માં રહી ને પણ આવક વધારવા ની અને રોજગારી માટે ની ઉજ્જવળ તક :

વધારે માહિતી માટે સંપર્ક કરો : 099257 08845

22/07/2026

✨ 2026 ભરતી ની જાહેરાત : ભારતીય જીવન વિમા નિગમ : ( LIC )✨

ભારતીય જીવન વિમા નિગમ (LIC) દ્વારા RCA (રૂરલ કેરિયર એજન્ટ ) અને WCA (મહિલા કેરિયર એજન્ટ ) ની ભરતી માટે ની જાહેરાત :

ધોરાજી, ઉપલેટા તથા જામકંડોરણા તાલુકા અને આ તાલુકા માં આવતા ગ્રામ્ય વિસ્તારો નાં ઉમેદવારો માટે પાર્ટ ટાઈમ /ફૂલ ટાઈમ રોજગાર ની અમૂલ્ય તક.

અરજી કરવા માટે ની લાયકાત :

- ઉમર : 18 થી 50 વર્ષ
- અભ્યાસ : 10મું ધોરણ, 12મું ધોરણ કે કોઈ પણ ગ્રેજ્યુએટ ઉમેદવાર

પગાર ધોરણ : માસીક 7000 / 5000 સ્ટાઇપેન્ડ ઉપરાંત કમિશન.

સંપૂર્ણ ટ્રેનિંગ, માર્ગદર્શન અને સપોર્ટ આપવા માં આવશે.

ઉપરોક્ત યોગ્યતા વાળા ઉમેદવારો પોતા નો બાયોડેટા નીચે નાં ઇમેઇલ એડ્રેસ અથવા WhatsApp પર મોકલી શકે છે.

Email : [email protected]

WhatsApp : 9925708845

શોર્ટ લિસ્ટ થયેલ ઉમેદવારો ને ઇન્ટરવ્યૂ માટે રૂબરૂ ઓફિસે બોલાવવા માં આવશે.

✨જીવન ઉત્સવ: સિંગલ પ્રીમિયમ ✨ભારતીય જીવન વિમા નિગમ નો નવો સિંગલ પ્રીમિયમ પ્લાન: જીવન ઉત્સવ કે જેમાં ફક્ત એક વાર પ્રીમિયમ...
11/01/2026

✨જીવન ઉત્સવ: સિંગલ પ્રીમિયમ ✨

ભારતીય જીવન વિમા નિગમ નો નવો સિંગલ પ્રીમિયમ પ્લાન: જીવન ઉત્સવ કે જેમાં ફક્ત એક વાર પ્રીમિયમ ભરો અને આજીવન વિમા ની રકમ નાં 10% રકમ વાર્ષિક પેન્શન /સરવાઈવલ બેનિફિટ સ્વરૂપે મળશે.

વધારે માહિતી માટે સંપર્ક કરો :

*દેવાંગ ગોસાઈ : 9925708845*

Address

LIC Of India, Nr. Bumba Gate, Station Road
Dhoraji
360410

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919925708845

Alerts

Be the first to know and let us send you an email when LIC Careers : Dhoraji, Upleta & Jamkandorna posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to LIC Careers : Dhoraji, Upleta & Jamkandorna:

Shortcuts

Share