28/11/2025
💭 “5 મિનિટમાં લોન? હા, પણ Trap પણ!”
Instant Loan Apps speed આપે છે, પણ hidden interest અને charges જો ન જોયા તો કોઈ emergency costly બની શકે છે.
✅ Legitimate apps = RBI approval + clear T&C
❌ Unknown apps = red flags
📌 આ પોસ્ટ સેવ કરજો
અને તમારા મિત્રો સાથે શેર કરજો — Awareness ફેલાવો!