Pagardar

Pagardar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pagardar, 907, "Sanskar Heights", 150 ft. ring Road, Rajkot.

06/09/2026

અમે રોજગાર અને નોકરી માટે વોટ્સએપ ગ્રુપ બનાવીએ છીએ. જોડાવા માટે 88 6639 6639 ઉપર વોટ્સએપ કરશો. "HI"

Karigar, Helper, Contractor
24/08/2026

Karigar, Helper, Contractor

ભાઈઓ આપણી આજુ બાજુ ઘણા એવા લોકો એવા હોય છે જેમની પાસે કામ નથી હોતું અને કામ શોધતા હોય છે પણ મોટા ભાગના લોકો ને ખબર નહિ હ...
06/08/2026

ભાઈઓ આપણી આજુ બાજુ ઘણા એવા લોકો એવા હોય છે જેમની પાસે કામ નથી હોતું અને કામ શોધતા હોય છે પણ મોટા ભાગના લોકો ને ખબર નહિ હોય કે આવી કોઈ એપ્લીકેશન છે karigarzone.com જેમાં કારીગરભાઈઓ, હેલ્પર ભાઈઓ અને પગારદાર ભાઈઓ માટે કામની પોસ્ટ મુકીએ છીએ જેનો કોઈ ચાર્જ નથી, તો આપણા કારીગર ઝોન માં એમને જોડાવી શકો છો.
જોડાવા માટે વોટ્સએપ કરો : 8866396639
અમે ચેનલ ની લીંક મોકલી દઈશું.🙏🙏🙏

રાજકોટ : SE કોર્પોરેશનમાં સ્ટોર પ્લસ ઓફિસ બોય અને ફિલ્ડ સેલ્સ એપ્લિકેશન એન્જિનિયર માટે સ્ટાફની જરૂર છે.राजकोट : SE कॉर्प...
17/07/2026

રાજકોટ : SE કોર્પોરેશનમાં સ્ટોર પ્લસ ઓફિસ બોય અને ફિલ્ડ સેલ્સ એપ્લિકેશન એન્જિનિયર માટે સ્ટાફની જરૂર છે.
राजकोट : SE कॉर्पोरेशन में स्टोर प्लस ऑफिस बॉय और फील्ड सेल्स एप्लीकेशन इंजीनियर के लिए स्टाफ की जरूरत है।
Rajkot : Staff required for SE Corporation (Store + Office Boy and Field Sales Application Engineer).

➡️ જરૂરી સ્ટાફ અને લાયકાત:
૧. સ્ટોર + ઓફિસ બોય (માત્ર પુરુષ ઉમેદવારો માટે)
૨. ફિલ્ડ સેલ્સ એપ્લિકેશન એન્જિનિયર

(જરૂરી અનુભવ: Cnc અને Vmc મશીન ટૂલિંગનો અનુભવ હોવો જોઈએ.)

ખાલી જગ્યાઓ માટેના લોકેશન: રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, પુણે, કોલ્હાપુર

➡️ સરનામું: ઓફિસ નંબર - 729, આર.કે. એમ્પાયર, ૧૫૦ ફીટ રીંગ રોડ, માવડી ચોક નજીક, વિનાયક નગર, રાજકોટ, ગુજરાત - ૩૬૦૦૦૪.
➡️ નોધ: ઈચ્છુક ઉમેદવારોએ આપેલા વોટ્સએપ નંબર પર પોતાનું બાયોડેટા (Resume) મોકલવું.
➡️ વોટ્સએપ: 9909007454

*આજે ઘણી પોસ્ટ આવેલ છે.**આજની પોસ્ટ નમ્બર સાથે એપ્લીકેશન માં છે.(29.05.2026)*https://karigarzone.com/?q=290526 -global-s...
29/05/2026

*આજે ઘણી પોસ્ટ આવેલ છે.*
*આજની પોસ્ટ નમ્બર સાથે એપ્લીકેશન માં છે.(29.05.2026)*
https://karigarzone.com/?q=290526 -global-search

*કારીગર, હેલ્પર અને પગારદાર ભાઈઓ ના કામને લગતી પોસ્ટ દરરોજ એપ્લીકેશમાં મુકીએ છીએ પોસ્ટ જોવા અને મુકવા માટે*
https://karigarzone.com/app

🙏🙏🙏 6 વર્ષ પૂર્ણ થયા.
29/04/2026

🙏🙏🙏 6 વર્ષ પૂર્ણ થયા.

✅️ શું તમારે કારીગર / કામદાર / હેલ્પર / પગારદાર (ઓફીસ સ્ટાફ ), પેટા કોન્ટ્રાક્ટર / કોન્ટ્રાક્ટર જોઇએ છે??(મકાન/ફ્લેટ/ઓફી...
26/02/2026

✅️ શું તમારે કારીગર / કામદાર / હેલ્પર / પગારદાર (ઓફીસ સ્ટાફ ), પેટા કોન્ટ્રાક્ટર / કોન્ટ્રાક્ટર જોઇએ છે??
(મકાન/ફ્લેટ/ઓફીસ/ફેક્ટરી/કારખાના/મકાન રીનોવેશન/નવું બાંધકામ-રીપેર્રીંગ સંબંધિત)

📌 તમે અમને પોસ્ટ વિનામૂલ્યે મોકલી શકો છો અને જોડાઈ પણ શકો છો.:

📲 તમારી પોસ્ટ મોકલો: (24x7)
WhatsApp: +91 97240 09008
એપ્લીકેશન : https://karigarzone.com/app

16/02/2026

પોસ્ટ ની વધુ વિગત માટે, આજે જ કારીગર ઝોન એપ્લીકેશન ડાઉનલોડ કરો...
https://karigarzone.com/app

Address

907, "Sanskar Heights", 150 Ft. Ring Road
Rajkot
360004

Alerts

Be the first to know and let us send you an email when Pagardar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Pagardar:

Shortcuts

Share