Zalak Patel

Zalak Patel Imagine, Create, Execute, Present
Talent Manager

Ghoba DarbarGadh
18/08/2026

Ghoba DarbarGadh

સર પ્રભાશંકર પટ્ટણી (૧૮૬૨–૧૯૩૮)ભાવનગર રાજ્યના દીવાન, એક કુશળ રાજકારણી, દુરંદેશી વહીવટકર્તા અને પોતાના સિદ્ધાંતો માટે જીવ...
18/07/2026

સર પ્રભાશંકર પટ્ટણી (૧૮૬૨–૧૯૩૮)
ભાવનગર રાજ્યના દીવાન, એક કુશળ રાજકારણી, દુરંદેશી વહીવટકર્તા અને પોતાના સિદ્ધાંતો માટે જીવનભર અડગ રહેલા વ્યક્તિત્વ.

વતન ભાવનગરનું નામ આવે ત્યારે ગર્વ થવાના ઘણા કારણો છે… અને સર પ્રભાશંકર પટ્ટણી એમાંનું એક સૌથી મોટું નામ છે.

સત્તા અને હોદ્દા તો ઘણા લોકો પાસે હોય છે, પણ પોતાના વિચારો અને ચારિત્ર્યથી પેઢીઓ સુધી જીવતા રહે એવા માણસો બહુ ઓછા જન્મે છે.

આજે પણ એમનું જીવન શીખવે છે કે સાચી સફળતા હોદ્દામાં નહીં, પણ ઈમાનદારી, વિનમ્રતા અને લોકોના વિશ્વાસમાં હોય છે.

આવી મહાન વિભૂતિ આપનાર ભાવનગરની ધરતીને અને સર પ્રભાશંકર પટ્ટણી સાહેબને હૃદયપૂર્વક વંદન. ❤️

10/07/2026
ઓવારણાં લેતી વેળા આંગળીનાં ટચાકિયા ફૂટે ત્યારે વડીલો કહેતા કે દુઃખડા ભાંગી ને ભૂકો થઈ જાય...મને તો એવુંય લાગે છે કે કોઈ ...
21/06/2026

ઓવારણાં લેતી વેળા આંગળીનાં ટચાકિયા ફૂટે ત્યારે વડીલો કહેતા કે દુઃખડા ભાંગી ને ભૂકો થઈ જાય...

મને તો એવુંય લાગે છે કે કોઈ બેન જ્યારે ઓવારણાં લેતી હોય ને, ત્યારે એ ટચાકિયાનો અવાજ સીધો મા ભવાનીના કાન સુધી પહોંચતો હશે.

એ પોતાની લાગણી,
પોતાની શ્રદ્ધા
અને પોતાના આશીર્વાદથી આપણી અરજ માતાજી સુધી પહોંચાડતી હશે.

કદાચ એટલા માટે જ આપણે હિંમતથી કામ કરી શકીએ છીએ...
કારણ કે ક્યાંક કોઈ આપણી ચિંતા કરતું હોય છે,
ક્યાંક કોઈ આપણી માટે પ્રાર્થના કરતું હોય છે,
અને ક્યાંક કોઈ આપનાં ઓવારણાં લેતું હોય છે.

ભાગ્યશાળી છીએ અમે,
કે સમય સમય પર મા આવા સ્વરૂપે અમારી વાટ જુએ છે,
અમારા માથે હાથ ધરે છે
અને ઓવારણાં લઈને અમને ફરી આગળ વધવાની હિંમત આપે છે.

🙏❤️

16/06/2026

Proudly Representing Dr. Ranjit Vank

At Backstage Alive, we believe in creating experiences that connect people with stories, culture, and emotions.

We are proud to exclusively represent Dr. Ranjit Vank and present his latest creative venture:

🎭 Vaat Sava Lakh Ni – Adhyay 01
A Live Musical Folk Storytelling Experience

An evening where folk narratives, music, and timeless conversations come together on stage.

📅 20 June 2026
📍 Shreyas Foundation Amphitheatre, Ahmedabad

Presented by Backstage Alive.

❤️
11/06/2026

❤️

Address

Karnavati

Alerts

Be the first to know and let us send you an email when Zalak Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zalak Patel:

Shortcuts

Share

Category