02/09/2026
શિવ પ્લેસમેન્ટ (Shiv Placement)
અંકલેશ્વર
ડેટા એન્ટ્રી ઓપરેટર (Data Entry Operator)
લાયકાત: કોઈપણ ગ્રેજ્યુએટ (માત્ર પુરુષ ઉમેદવારો માટે)
અનુભવ: ૧ થી ૨ વર્ષ
જરૂરી સ્કિલ: ટેલી (Tally) નો અનુભવ હોવો ફરજિયાત છે
પગાર: ₹૨૦,૦૦૦ થી ₹૩૦,૦૦૦ પ્રતિ માસ
સ્થાન: પાનોલી જીઆઇડીસી
તમારું રિઝ્યૂમ (Resume) વોટ્સએપ અથવા જીમેલ પર મોકલો:
વોટ્સએપ: 97239 80503
જીમેલ: [email protected]